કાલીયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલીયક

નપુંસક લિંગ

  • 1

    કાલાગરુંનું લાકડું.

  • 2

    એક જાતની હળદર.

  • 3

    પીળું ચંદન.

  • 4

    કાલાગરુ.

  • 5

    કેસર.

મૂળ

सं.