કાળચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળચક્ર

નપુંસક લિંગ

 • 1

  કાળનું ચક્ર-પૈડું.

 • 2

  લાક્ષણિક ભાગ્યનું ચક્ર; જિંદગીના વારાફેરા.

 • 3

  મોટી આફત.

 • 4

  કાલચક્ર (કાળ ફરવું.).