ગુજરાતી

માં કાળજની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાળજ1કાળજું2

કાળજ1

નપુંસક લિંગ

 • 1

  કલેજું; કાળજું.

ગુજરાતી

માં કાળજની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાળજ1કાળજું2

કાળજું2

 • 1

  કલેજું; પિત્ત ઉત્પન્ન કરનારો અને શિરાઓમાંનું લોહી સાફ કરનારો એક મોટો માંસલ અવયવ; કાળજું.

 • 2

  લાક્ષણિક હૃદય.

 • 3

  મન; અંતઃકરણ.

 • 4

  લાક્ષણિક અંતર; અંદરનો જીવ; મન; દિલ.