કાળજ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળજ્વર

પુંલિંગ

  • 1

    કાળરૂપ જ્વર; મોત નિપજાવે એવો તાવ; કાલજ્વર; જીવલેણ તાવ.