કાળજું ખંડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળજું ખંડાવું

  • 1

    વેદના, ચિંતા કે અદેખાઈથી પ્રાણ જવા જેવું થવું.