કાળપૂંછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળપૂંછ

નપુંસક લિંગ

  • 1

    કાળા પૂંછડાવાળું એક જાતનું હરણ.

મૂળ

કાળું+પૂંછડું

કાળપૂંછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળપૂંછું

નપુંસક લિંગ

  • 1

    કાળા પૂંછડાવાળું એક જાતનું હરણ.

  • 2

    પૂંછડામાં અશુભ ચિહ્ન હોય એવું.

મૂળ

કાળું+પૂંછડું