કાળપૂંછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળપૂંછી

નપુંસક લિંગ

  • 1

    કાળા પૂંછડાવાળું એક જાતનું હરણ.

  • 2

    પૂંછડામાં અશુભ ચિહ્ન હોય એવું.

મૂળ

કાળું+પૂંછડું