કાળમૂર્ત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળમૂર્ત્તિ

વિશેષણ

  • 1

    કાળના જેવી મૂર્તિવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    શરીરધારી કાળ પોતે.

  • 2

    કાળના જેવી ભયંકર આકૃતિવાળો આદમી.