કાળમૂર્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળમૂર્તિ

વિશેષણ

  • 1

    કાળના જેવી મૂર્તિવાળું.

કાળમૂર્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળમૂર્તિ

સ્ત્રીલિંગ

  • 1

    શરીરધારી કાળ પોતે.

  • 2

    કાળના જેવી ભયંકર આકૃતિવાળો આદમી.