કાળમીંઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળમીંઢ

વિશેષણ

  • 1

    ઘણું જ કાળું.

  • 2

    નિષ્ઠુર.

  • 3

    એક જાતનો ઘણો કઠણ અને કાળો પથ્થર.