કાળરાત્રિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળરાત્રિ

સ્ત્રીલિંગ

 • 1

  ઘોર અંધારી રાત.

 • 2

  કાળરૂપી રાત્રી; જગતના નાશની રાત્રી; બ્રહ્માની રાત.

 • 3

  કાળીના જન્મની રાત્રી.

 • 4

  ૭૭ વર્ષે આવતી આસો સુદ આઠમ કે શ્રાવણ વદ આઠમની રાત.

 • 5

  યમરાજાની બહેન.