કાળાખરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળાખરી

સ્ત્રીલિંગ

  • 1

    કાળોતરી; મરણના સમાચારની ચિઠ્ઠી.

મૂળ

કાળું+અક્ષર પરથી