કાળાંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળાંજન

નપુંસક લિંગ

  • 1

    કાળું અંજન; સુરમો.

મૂળ

सं. काल +अंजन