કાળાંતરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળાંતરે

અવ્યય

  • 1

    ઘણા લાંબા સમયના-યુગોના અંતર પછી.

  • 2

    કેટલોક કાળ વીત્યા પછી.

  • 3

    લાક્ષણિક કદી પણ.

મૂળ

सं. कालांतरे