કાળા ગયા ને ધોળા આવ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળા ગયા ને ધોળા આવ્યા

  • 1

    જુવાની (કાળા વાળ) ગઈને ઘડપણ આવ્યું.