કાળા માથાનો માનવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળા માથાનો માનવી

  • 1

    માનવજાત; મનુષ્ય (સામાન્યપણું બતાવવા આમ કહેવાય છે.).