કાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળિયું

વિશેષણ

  • 1

    કાળા રંગનું.

મૂળ

કાળું

કાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળિયું

નપુંસક લિંગ

  • 1

    કાળી ગાંઠી.

  • 2

    અફીણ.

  • 3

    કાળિયો.