કાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળી

વિશેષણ

  • 1

    કાળા રંગની સ્ત્રી.

મૂળ

કાળું

સ્ત્રીલિંગ

  • 1

    કાળા રંગની સ્ત્રી.

  • 2

    કાળી છાપવાળી ગંજીફાના પત્તાની એક જાત.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કાલિકા.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કાલિયનાગ.