કાળીનાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળીનાગ

પુંલિંગ

  • 1

    કાળો નાગ-સાપ.

  • 2

    કાલિય; શ્રીકૃષ્ણે નાથેલો કાળીનાગ.