કાળોચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળોચોર

પુંલિંગ

  • 1

    ભારે જબરો ચોર; મહા ખરાબ માણસ.

મૂળ

हिं. काला चोर