કાળ આવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળ આવવો

  • 1

    ક્રોધ ચડવો.

  • 2

    મોત આવવું.