કાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવ

પુંલિંગ

 • 1

  યુક્તિ; કાવો?.

મૂળ

સર૰ म.

કાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવું

નપુંસક લિંગ

 • 1

  છાપરા ઉપરની નળિયાંની ઓળ.

 • 2

  સુરતી ખાટલાની પાટીનો આંટો.

કાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કંટાળવું; કાયર થઈ જવું.