ગુજરાતી

માં કાવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાવડ1કાવડું2

કાવડ1

સ્ત્રીલિંગ

 • 1

  ખાંધે બોજો ઉપાડવાને બનાવેલી તુલા.

મૂળ

दे.

ગુજરાતી

માં કાવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: કાવડ1કાવડું2

કાવડું2

વિશેષણ

 • 1

  કાઠિયાવાડી ધૂર્ત; ઠગારું.

 • 2

  કાવડનું લાકડું.

નપુંસક લિંગ

 • 1

  કાઠિયાવાડી ધૂર્ત; ઠગારું.

 • 2

  કાવડનું લાકડું.

મૂળ

दे. काहल