કાવડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવડિયો

પુંલિંગ

  • 1

    કાવડ ઊંચકનારો.

મૂળ

दे. कावड्डिअ