કાવ્યદોહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવ્યદોહન

નપુંસક લિંગ

  • 1

    કાવ્યોમાંથી વીણીને સંચય કરવો તે.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    એ નામે (ગુજરાતી) કાવ્યસંગ્રહ-ગ્રંથ.