કાવરાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવરાન

નપુંસક લિંગ

  • 1

    વધારે માલ ભરવાની વહાણની આંતરી ઉપર રાખવાનું પાટિયું.

મૂળ

સરખાવો. म. काव (-वा)र નૌકાકામમાં વપરાતી ફાચર