કાવલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવલું

વિશેષણ

  • 1

    ઘણું નાજુક અને શોભીતું પણ તકલાદી.

મૂળ

सं. कोमल? કે दे. काहल? म. कावल