કાવાદાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવાદાની

સ્ત્રીલિંગ

  • 1

    કાવો કરવાનું વાસણ; કીટલી.

મૂળ

કાવો+દાની