કાવાપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવાપાણી

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કાવો પીવો કે તે સાથે નાસ્તો ઇ૰ કરવું તે; તેની મિજલસ કે મેળાવડો.

મૂળ

કાવો+પાણી