ગુજરાતી માં કાવોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાવો1કાવો2

કાવો1

પુંલિંગ

 • 1

  બુંદદાણાનો ઉકાળો.

 • 2

  ઉકાળો; કાઢો.

મૂળ

फा. कह् वह्

ગુજરાતી માં કાવોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાવો1કાવો2

કાવો2

પુંલિંગ

 • 1

  ઘોડાને ગોળ ચક્કર ફેરવવો તે.

 • 2

  છળ; પ્રપંચ.