કાવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવ્ય

નપુંસક લિંગ

  • 1

    કવિતામાં જે કલાત્મક રસનું તત્ત્વ હોય છે તે.

  • 2

    રસાત્મક વાક્ય કે પદબંધ.

  • 3

    પદ્ય; કવિતા.

મૂળ

सं.