ગુજરાતી માં કાશની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કાશ1કાશ2કાશ3

કાશ1

પુંલિંગ

 • 1

  એક ઘાસ.

 • 2

  ખાંસી; ઉધરસ.

નપુંસક લિંગ

 • 1

  એક ઘાસ.

 • 2

  એનું ફૂલ.

ગુજરાતી માં કાશની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કાશ1કાશ2કાશ3

કાશ2

અવ્યય

 • 1

  કદાચિત્; ભગવાન કરે.

મૂળ

फा.

ગુજરાતી માં કાશની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કાશ1કાશ2કાશ3

કાશ3

સ્ત્રીલિંગ

 • 1

  આડખીલી.

 • 2

  ચીકણાશ; ચોળાચોળ (ચ.).

  જુઓ "કચાસ"

મૂળ

જુઓ કાસળ