કાશ્મીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાશ્મીર

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનું ઊનનું કપડું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  કેસર.

 • 2

  સુખડ.

કાશ્મીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાશ્મીર

પુંલિંગ & પુંલિંગ

 • 1

  હિંદુસ્તાનની છેક ઉત્તરમાં આવેલો એક દેશ.