કાશીનું કરવત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાશીનું કરવત

  • 1

    નવા જન્મમાં ઈચ્છિત ફળ મેળવવા કાશીમાં જઈ કરવતથી શરીર વહેરાવવું તે.