કાષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાષ્ઠ

નપુંસક લિંગ

  • 1

    લાકડું.

  • 2

    કાઠી; બળતણ.

મૂળ

सं.