કાષ્ઠક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાષ્ઠક

સ્ત્રીલિંગ

  • 1

    છોડવાઓનું નક્કર કાઠું બનાવનાર પદાર્થ.

  • 2

    અગરુનું લાકડું.