કાષ્ઠમય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાષ્ઠમય

વિશેષણ

 • 1

  તદ્દન લાકડાનું; લાકડાથી ભરપૂર.

 • 2

  લાકડા જેવું; સુકલકડી.

 • 3

  લાક્ષણિક અસર-લાગણી વગરનું.

 • 4

  મજબૂત; કઠણ.