કાષ્ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાષ્ઠા

સ્ત્રીલિંગ

  • 1

    દિશા; પ્રદેશ.

  • 2

    હદ; સીમા.

  • 3

    એક નાનું કાલમાન.

મૂળ

सं.