કાષ્ઠિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાષ્ઠિક

પુંલિંગ

  • 1

    લાકડાં વહી જનારો; કઠિયારો.

મૂળ

सं.