ગુજરાતી

માં કાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાંસ1કાંસું2કાસ3કાસ4

કાંસ1

પુંલિંગ

 • 1

  પાણી લઈ જવાને બનાવેલી નાની નહેર.

 • 2

  પાણી વહી જવાને માટે કરેલી નીક; ગટર (કાંસ કાઢવો).

મૂળ

सं. कर्ष् ઉપરથી?

ગુજરાતી

માં કાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાંસ1કાંસું2કાસ3કાસ4

કાંસું2

નપુંસક લિંગ

 • 1

  તાંબું, જસત અને કલાઈથી બનતી એક મિશ્રધાતુ.

મૂળ

सं. कांस्य

ગુજરાતી

માં કાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાંસ1કાંસું2કાસ3કાસ4

કાસ3

સ્ત્રીલિંગ

 • 1

  આડખીલી.

 • 2

  ચીકણાશ; ચોળાચોળ (ચ.).

  જુઓ "કચાસ"

મૂળ

જુઓ કાસળ

ગુજરાતી

માં કાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: કાંસ1કાંસું2કાસ3કાસ4

કાસ4

પુંલિંગ

 • 1

  કાશ; એક ઘાસ.

 • 2

  ખાંસી; ઉધરસ.

નપુંસક લિંગ

 • 1

  કાશ; એક ઘાસ.

 • 2

  એનું ફૂલ.

સ્ત્રીલિંગ

 • 1

  કાશ; આડખીલી.