કાંસકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંસકી

સ્ત્રીલિંગ

  • 1

    વાળ ઓળવાનું એક સાધન.

  • 2

    એક વનસ્પતિ.

મૂળ

सं. कंकतिका; दे. कंकसी