કાસદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસદ

પુંલિંગ

  • 1

    સંદેશો-કાગળ લાવનાર લઈ જનાર આદમી; ખેપિયો.

મૂળ

अ. कासिद

કાસદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસદું

નપુંસક લિંગ

  • 1

    કાસદનું કામ.