કાસળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસળ

નપુંસક લિંગ

  • 1

    આડખીલી; નડતર; પીડા.

મૂળ

सं. कश्मल (પાપ)?