કાંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખાંસવું.

  • 2

    ખોંખારવું.

  • 3

    હાંફવું; ફેં ફેં કરવું.

મૂળ

सं. कास्

સ​કર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી ઠાસવું; ચગદીને ભરવું.