કાંસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંસાર

પુંલિંગ

  • 1

    કાંસું ઘડનારો.

  • 2

    કંસારો.

મૂળ

+सं. कस्थिकार

કાસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસાર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    સરોવર; તળાવ.

મૂળ

सं.