કાંસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંસિયો

પુંલિંગ

 • 1

  પિત્તળની કળછી.

 • 2

  કાંસું; તાંબુ, જસત અને કલાઈથી બનતી એક મિશ્ર ધાતુ.

 • 3

  કાંસકો; વાળ ઓળવાની મોટી કાંસકી.

મૂળ

'કાંસું' ઉપરથી

કાસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસિયો

પુંલિંગ

 • 1

  કાંસાનો મોટો વાટકો-તાસળું.