કાસ્થિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસ્થિ

નપુંસક લિંગ

  • 1

    નાકનું ટેરવું, ગળું, કાન અને સ્વરપેટી જેવા નરમ અવયવો બનાવતી અલ્પકઠિન સંયોજક પેશી.