કાહિલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાહિલી

વિશેષણ

  • 1

    આળસુ; કાયર.

  • 2

    આજરી; માંદું.

સ્ત્રીલિંગ

  • 1

    આળસપણું; કાયરતા.

  • 2

    માંદગી.

  • 3

    તજાગરમી.