કિકિયાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિકિયાણ

નપુંસક લિંગ

  • 1

    એકસામટા ઘણા મોટા તીણા અવાજો થવા તે.

મૂળ

રવાનુકારી