કિચોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિચોડો

પુંલિંગ

  • 1

    કિચૂકો.

  • 2

    ['કિચૂડ' ઉપરથી] કિચૂડ કિચૂડ થતો અવાજ.

  • 3

    નાનો ચગડોળ.

મૂળ

જુઓ ચિચૂડો